GSTV
Home » News » સુરતમાં ગેરકાયદે હથિયારોની લે-વેચ કરતા બે આરોપીઓની ધરપકડ કરાઇ

સુરતમાં ગેરકાયદે હથિયારોની લે-વેચ કરતા બે આરોપીઓની ધરપકડ કરાઇ

સુરતમાં ગેરકાયદે હથિયારોની લે-વેચ કરતાં બે આરોપીની ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી છે. બંને આરોપીઓ પાસેથી બે પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ જપ્ત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે બાતમીને આધારે સરથાણા યોગીચોક પાસેથી ઝડપ્યા હતા. બંનેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે તેમના માથે દેવુ વધ્યું છે. ત્યારે ઝડપથી વધુ પૈસા કમાવવાની લાલચે તેઓ હથિયારોની લે-વેચના રવાડે ચડ્યા હતા.

પોલીસ બંનેની પૂછપરછ કરીને તેની સાથે અન્યો કોણ સંકળાયેલું છે. અને કોણ હથિયાર સપ્લાય કરે છે તેવી તમામ દિશામાં તપાસ આદરી છે.

Related posts

નવસારી : બોરનું પાણી પીધા બાદ ઝાડા ઉલ્ટીના કારણે બે લોકોનાં મોત

Mayur

હાર્દિકે પણ સ્વીકાર્યું, ‘ જૂનાગઢમાં ચોક્કસ પરાજય થયો છે…’

Mayur

રાજ્ય સરકારની કબૂલાત, ‘અછત મુદ્દે કેન્દ્ર સરકારે વધારે બજેટ ફાળવ્યું નહીં’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!