GSTV

સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં વાયુ પ્રદૂષણના વધારા સામે સરકાર પાસે 15 થી 10 વર્ષ જૂની ગાડીઓની માગી યાદી

રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ સતત ચિંતાજનક થઈ રહી છે. તાજેતરમાં જ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર દિલ્હીમાં વાયુ ગુણવત્તા સૂચકાંક 341 નોંધાયો છે. આ ઘણી ખરાબ શ્રેણીમાં આવે છે. 

આ અધ્યયનમાં 70 શહેરોને સામેલ કરવામાં આવ્યા હતા. યાદીમાં બીજા નંબરે ગુરુગ્રામ હતુ. તેજીથી વધતા વાયુ પ્રદૂષણની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સુપ્રીમ કોર્ટે સોમવારે મોટુ એલાન કર્યુ છે. હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવતા 15 વર્ષ જૂની પેટ્રોલ અને 10 વર્ષ જૂની ડીઝલની ગાડીઓની યાદી માગી છે. 

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આ ગાડીઓની યાદી સમાચારપત્રમાં પ્રકાશિત થવી જોઈએ. દેશના સૌથી પ્રદૂષિત શહેર ફરીદાબાદથી પણ વધારે પ્રદૂષિત દિલ્હીનો આનંદ વિહાર વિસ્તાર છે. અહીંની હવા ઘણી ખતરનાક છે. દિવાળી પહેલા જ દેશમાં પ્રદૂષણના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ ચૂકી છે. એવામાં અંદાજ લગાવી શકાય છે કે દિવાળી બાદ સ્થિતિ કેટલી ખરાબ થઈ શકે છે. 

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

IPL 2020: કિંગ્સ ઇલેવન પંજાબે દિલ્હી કેપિટલ્સને 5 રને હરાવ્યું, નિકોલસ પૂરનની શાનદાર ફિફટી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!