GSTV
Home » News » સુપ્રીમ કોર્ટમાં આધારકાર્ડ ફરજિયાત મામલે સુનવાણી

સુપ્રીમ કોર્ટમાં આધારકાર્ડ ફરજિયાત મામલે સુનવાણી

સુપ્રીમ કોર્ટમાં આધારકાર્ડ ફરજિયાત મામલે સુનવાણી થવાની છે. બુધવારે અરજીકર્તાના વકીલ તરીકે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં પક્ષ રાખ્યો હતો. સુનાવણી દરમ્યાન કપિલ સિબ્બલે કહ્યું કે, એકવાર બોટલમાંથી જીન નિકળી જાય તો તે પરત આવતો નથી.

આજના ટેક્નોલોજિના જમાનામાં એવુ કહેવુ ખરૂં છે કે કોઈ વ્યક્તિની વ્યક્તિગત માહિતી લોકો વચ્ચે આવી જાય તો તેનું પરિણામ ઘાતક હોઈ શકે છે.

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટમાં આધારકાર્ડ ફરજીયાત કરવા મામલે છેલ્લા ઘણાં સમયથી સુનાવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સુપ્રીમ કોર્ટ કોઈ મહત્વનો ચૂકાદો આપી શકે છે.

Related posts

સુપ્રીમના ચૂકાદા પહેલાં મોદી સરકારના સાંસદે આપી દીધો ચૂકાદો, મંદીર બાંધવાની તારીખ પણ જાહેર કરી દીધી

Mayur

ક્લાર્ક માટે ગ્રેજ્યુએશન તો ધારાસભ્ય માટે કેમ નહી, શૈક્ષણિક લાયકાત’ બની ચૂંટણીનો મુદ્દો

Mansi Patel

દિવસમાં બે વાર પપ્પાની આ ફિલ્મનું ટ્રેલર જોવે છે તૈમૂર, કઈંક આવું હોય છે રિએક્શન

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!