GSTV
Home » News » સામાન્ય નાગરિક બેન્કમાં જતા ડરે છે, નિરવ મોદી સરકારના નાક નીચે ભાગી ગયો – શિવસેના

સામાન્ય નાગરિક બેન્કમાં જતા ડરે છે, નિરવ મોદી સરકારના નાક નીચે ભાગી ગયો – શિવસેના

Shiv Sena

પીએનબી કૌભાંડ મામલે શિવસેનાએ સરકાર પર કટાક્ષ કર્યો છે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ કે સામાન્ય નાગરિક બેંકમાં જતા ડરે છે, અને સરકારના નાક નીચે નિરવ મોદી ભાગી ગયો. દેશમાં સામાન્ય નાગરિક અને નિરવ મોદી જેવા કૌભાંડીઓ માટે નિયમ અલગ-અલગ છે. સંજય રાઉતે કહ્યું કે પહેલા વિજય માલ્યા અને હવે નિરવ મોદી કરોડોનું ફુલેકું ફેરવીને ભાગી ગયો છે. સરકારે આવા કૌભાંડીએ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. સંજય રાઉત બાદ શિવસેના નેતા મનીષા કાયંદે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે, હું ખાતો નથી અને ખાવા દેતો નથી. પરંતુ દેશમાં સ્થિતિ કંઈક અલગ છે.

Related posts

પાણીપૂરી બનશે એકદમ લારી કે ઠેલા જેવી, ઘરે બનાવો આ ખાસ મસાલો

NIsha Patel

બેહોશ કરી પહેલાં દાદી અને પછી પૌત્રી સાથે માણ્યું સેક્સ, વીડિયો ઉતારી કરવા લાગ્યો બ્લેકમેઇલ

Karan

વાપીનો ઢાંઢો ડોક્ટર વિકૃત બનતા નર્સને કર્યા અડપલા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!