GSTV
Home » News » સલમાન ખાનની આ હૉટ હીરોઇનના આવ્યાં આવા દિવસો, લોકલ માર્કેટમાં વેચી રહી છે કપડા!

સલમાન ખાનની આ હૉટ હીરોઇનના આવ્યાં આવા દિવસો, લોકલ માર્કેટમાં વેચી રહી છે કપડા!

સોશિયલ મીડિયા પર નોરા ફતેહીના અલગઅલગ વીડિયો જોવા મળતા હોય છે. જોકે આ વખતે તેનો એક વીડિયો જોઇને તેના ચાહકો અચંબામાં પડી ગયા છે.નોરાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેયર કરતા લખ્યું છે તે તમે મને બેંગકોકની સ્ટ્રીટ માર્કેટમાં શોર્ટસ વેંચતી જોઇ શકો છો. જોકે નોરા ખરેખર આ કામ કરી રહી છે કે, પછી કોઇ ફિલ્મ કે વિજ્ઞાાપનનો ભાગ હોવાનું ગતકડું છે.

થોડા સમય પહેલા સારા અલી ખાન પણ પોતાના સામાન સાથે માતાથી જુદી થઇ રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

પછીથી આ વીડિયો તેની એક વિજ્ઞાાપન હતી તેવી વાત આવી હતી. નોરાની બાબતમાં પણ વાસ્તવિકતના શું છે તે જાણવા મળ્યું નથી.

નોરાએ બોલીવૂડમાં આઇટમ સોન્ગ કરીને પોતાનું સ્થાન જમાવ્યું છે. તેણે બાહુબલી, સત્યમેવ જયે અને સ્ત્રી ફિલ્મમાં આઇટમ સોન્ગ કર્યા છે.

Read Also

Related posts

ઘોર કળીયુગઃ યુવક-યુવતીના લગ્ન પહેલા દુલ્હનની માતાને ભગાડી લઈ ગયો વરરાજાનો બાપ

Ankita Trada

દૂધ સાગર ડેરીની દોગલી નીતિ : હરિયાણા કરતા મહેસાણાના પશુપાલકોને ઓછો મળે છે દૂધનો ભાવ

Nilesh Jethva

અત્યંત દયનીય હાલતમાં છે અહીં જંગલનાં સિંહો, હ્રદય દ્રવી ઉઠશે તેવા છે PHOTOS

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!