સંતાન પ્રાપ્તિ માટે ગુરુવારે કરો આ ઉપાય, જલ્દી જ મળશે ગુડ ન્યુઝ

જ્યોતિષશાસ્ત્ર મુજબ ગુરૂવાર માનવ જીવનમાં શૈક્ષણિક યોગ્યતા, ધાર્મિક ચિંતન, અધ્યાત્મિક ઉર્જા, નેતૃત્વ શક્તિ, સંતતિ, વંશવૃદ્ધિ, વિરાસત, પરંપરા, આચાર-વ્યવ્હાર, રાજનૈતિક યોગ્યતા, સભ્યતા, પદ પ્રતિષ્ઠા પૈરોહિત્ય, જ્યોતિષ, તંત્ર-મંત્ર અને તપસ્યામાં સિદ્ધિ પર પોતાનુ અધિપત્ય રાખે છે. સંસારના બધા સુખોથી વધીને છે સંતાન સુખ. જે ગુરૂવારે અનુકૂલ થતા જ પ્રાપ્ત થાય છે.

  • ગુરૂવારના દિવસે પીળા વસ્ત્ર ધારણ કરો. પીળી વસ્તુઓનુ દાન કરો. યથાસંભવ પીળુ ભોજન કરો.
    માતા બનવાની ઈચ્છુક મહિલા ગુરૂવારના દિવસે ઘઉંના લોટની 2 મોટી લૂઆ બનાવીને તેમા પલાળેલી ચણાની દાળ અને થોડી હળદર મિક્સ કરીને નિયમપૂર્વક ગાયને ખવડાવો અને પ્રભુ પાસે સંતાનનુ વરદાન આપવા માટે પ્રાર્થના કરો. ચોક્કસ જ સંતાનની પ્રાપ્તિ થશે.
  • ગુરૂવારના દિવસે પીળા દોરામાં પીળી કોડીને કમરમાં બાંધવાથી સંતાંન પ્રાપ્તિના પ્રબળ યોગ બને છે.
  • માતા બનવાની ઈચ્છુક મહિલા પારદ શિવલિંગને રોજ દૂધથી અભિષેક કરે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થશે.
  • દર ગુરૂવારે ભિખારીઓને ગોળનુ દાન આપવાથી પણ સંતાન સુખ પ્રાપ્ત થાય છે.
  • પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં કેરીની જડને લાવીને તેને દૂધમાં ઘસીને સ્ત્રીને પીવડાવો આ સિદ્ધ અને પરીક્ષિત પ્રયોગ છે.

રવિવાર છોડીને અન્ય બધા દિવસે નિસંતાન સ્ત્રી જો પીપળ પર દીવો પ્રગટાવે અને તેની પરિક્રમા કરતા સંતાનની પ્રાર્થના કરે તેની ઈચ્છા અતિ શીધ્ર પૂરી થશે.

-શ્વેત લક્ષ્મણા બૂટીની 21 ગોળી બનાવીને તેને નિયમપૂર્વક ગાયના દૂધ સાથે લેવાથી સંતાન સુખની જરૂર પ્રાપ્ત થાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter