સંતાનસુખથી વંચિત છો? આ એક ઉપાયથી મળશે મનવાંછિત ફળ

ઘણાં એવા લોકો હોય છે જે નિત્ય ગૌમાતાની સેવા કરે છે કે પછી દરરોજ ગૌમાતા માટે ચારા કે રોટલીનો દાન કરે છે. પરંતુ સંતાન વાંચ્છુક દંપતિએ તલ, જવ અને ગોળનો બનેલું લાડુ નવ ગાયઅને ખવડાવાથી અને પરિક્રમા કરવાથી સંતાન પ્રાપ્તિ અને મનોવાંછિત ફળ મળે છે. પતિ-પત્નીમાં અણબનાવ કે ક્લેશ રહેતું હોય તો બન્ને જોડાથી ગૌમાતાની પરિક્રમા કરો અને ઘરેથી રોટલી બનાવીને તલનું તેલ લગાવી ગોળની સાથે નવ ગાયને ખવડાવો. ઘરમાં સુખ-શાંતિ બની રહેશે.

ગર્ભવતી મહિલા નવ માહમાં દરેક અમાવસ્યા અને પૂર્ણિમા પર પરિક્રમા કરી લો તો સામાન્ય ડિલીવરીથી સંતાન થશે. દરરોજ ભોજન કરવાથી પહેલા એક રોટલી અને ગોળ તમારા હાથે થી દેશી ગાયને ખવડાવાથી અને ગાયના મોઢેથી લઈને પૂંછડી સુધી હાથ ફેરીને તમારા શરીર પર હાથ ફેરવાથી શરીરનો સંતુલન બન્યું રહે છે.

ગાયને જવ ખવડાવો અને તેમના ગોબરમાંથી જે જવ નિકળે, તેને ધોઈને ખીર બનાવી એક ચમચી ગાયના ઘી નાખી ગર્ભવતી મહિલાને આખરે માસમાં ખવડાવો. આ સાધારણ (નોર્મલ) ડિલીવરીમાં સહાયક છે. જે બાળકોમા લગ્નમાં બિનજરૂરી મોઢું થઈ રહ્યું હોય એ પોતે વિધિપૂર્વક ગાયની પૂજા કરી નવ રોટલી અને ગોળ ખવડાવો. જેનાથી મનવાંછિત ફળ પ્રાપ્ત મળશે.

ગાયના આગળના પગ પર કંકુ, અક્ષત, ફૂલ, જળ, દૂધ ગોળથી પૂજન કરવાથી ઘરમાં સુખ શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ હોય છે. જેના બાળક કહેતા પર નહી ચાલે મનમાની કરતા હોય. એવા બાળકોના માતા-પિતા ગૌ મારાની નવ પરિક્રમા કરવી. બાળકને એક ટીંપા ગૌમૂત્ર અને ગંગાજળ, દૂધ કે ચામાં મિક્સ કરી પીવડાવો. બાળક આજ્ઞાકારી બનશે.

આજ્ઞાકારી અને મનભાવતું સંતાન પ્રાપ્તિ માટે પતિ-પત્ની બન્ને ગર્ભધારણ કર્યા પછી બછિયાને દૂધ પીવડાવતી ગાયની પરિક્રમા કરો. ગોધૂલિ વેળાના સમયે ગૌમાતાની પરિક્રમા કરવાથી પણ સમસ્યાઓના અંત હોય છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter