GSTV

સંઘના વિચારક ઈન્દ્રેશ કુમારે રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ જમીન વિવાદ પર આપ્યુ નિવેદન

Last Updated on June 30, 2019 by Alap Ramani

અયોધ્યામાં રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ જમીન વિવાદની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. કોર્ટમાં સુનાવણી પહેલા સંઘના વિચારક ઈન્દ્રેશ કુમારે નિવેદન આપ્યુ હતું. ઈન્દ્રેશ કુમારે જણાવ્યુ હતુ કે, કાબા, હરમંદિર સાહેબ અને વેટિકનની જેમ ભગવાન રામના જન્મ સ્થળને બદલી શકાય તેમ નથી. જે નરી વાસ્તવિકતા છે.

આ પહેલા અખિલ ભારતીય અખાડા પરિષદના સંતોએ રામ મંદિર બનાવવા માટે મોદી સરકારને અલ્ટીમેટમ આપ્યુ હતુ. અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરીએ જણાવ્યુ હતુ કે, 2019મા લોકસભાની ચૂંટણી પહેલા રામ મંદિરનું નિર્માણ કરવામાં નહીં આવે તો અન્ય વિકલ્પનો વિચાર કરવામાં આવશે.

Related posts

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

BIG NEWS / મહત્વનો નિર્ણય, ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની કરાઇ નિયુક્તિ

Dhruv Brahmbhatt

કોરોનાના વધતા કેસોને લઇ કેન્દ્રની રાજ્યોની ચેતવણી, 10 ટકાથી વધુ સંક્રમણવાળા જિલ્લાઓમાં કડક પ્રતિબંધ લાદે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!