શુક્રવાર વિશેષ : આ એક ઉપાય બનાવશે માલામાલ, અજમાવી જુઓ

લોકો અનેક પ્રકારના દાન કરે છે કેટલાક દાન એવા છે જે આ સમયે કરો તો તેનુ અભિષ્ટ ફળ મળે છે.

તેનામાંથી એક છે ગોળ. આમ તો ગાય દાનનું મહત્વ સૌથી વધારે છે, કારણકે ગાય-દાનથી દરેક રીતની સુખ સંપત્તિ મળે છે. પણ દરેક ગાય દાન કરી શકતા નથી. તેથી ગોળ દાન કરવો જોઈએ. શુક્રવાર આમ તો લક્ષ્મીજીનો દિવસ ગણાય છે.

આ દિવસે ગોળ દાન કરવામાં આવે તો પિત્તર ખૂબ ખુશ થાય છે અને દરિદ્રતા નાશ થવાનો આશીર્વાદ આપે છે. ધનની ઉણપ ક્યારેય નહી અનુભવાય.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter