GSTV
Home » News » શિવરાત્રિના દિવસે સોમનાથ મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમોની રૂ૫રેખા…

શિવરાત્રિના દિવસે સોમનાથ મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમોની રૂ૫રેખા…

દેવાધિદેવ મહાદેવના સૌથી મોટા જયોર્તિલિંગ સોમનાથ તિર્થમાં મહાશિવરાત્રીને લઇને વિશેષ આયોજન કરાયુ છે. ત્યારે નજર કરીએ સોમનાથ મંદિરમાં આયોજન થનાર ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા ઉ૫ર…

મંદિર ખૂલવાનો સમયસવારે ૪ કલાકે
પ્રાત: મહાપૂજા પ્રારંભસવારે ૬ કલાકે
પ્રાત: આરતીસવારે ૭ કલાકે
મહામૃત્યુજય યજ્ઞસવારે ૭:૩૦ કલાકે
નૂતન ધ્વજારોહણસવારે ૮ કલાકે
હોમાત્મક લઘુરૂદ્ર પ્રારંભસવારે ૮:૩૦ કલાકે
પાલખીયાત્રાસવારે ૯ કલાકે
વેરાવળથી શોભાયાત્રાસવારે ૯ કલાકે
મધ્યાહ્ન મહાપૂજાબપોરે ૧૧ કલાકે
મધ્યાહ્ન આરતીબપોરે ૧૨ કલાકે
શ્રૃંગાર દર્શનસાંજે ૪ થી ૮:૩૦
હોમાત્મક લઘુરૂદ્રસાંજે ૬ કલાકે
જ્યોત પૂજનસાંજે ૬:૩૦ કલાકે
સાયં આરતીસાંજે ૭ કલાકે

Related posts

ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી ફાયર સેફ્ટીમાં નાપાસ, છાત્રોના જીવ સાથે ચેડાં કરી રહી રહ્યાં છે સત્તાધિશો

Nilesh Jethva

UP, પંજાબ સહિત 6 પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષોએ એકબાદ એક આપ્યા રાજીનામા

Mansi Patel

હવામાન વિભાગની ગરમીને મામલે આવી આ આગાહી, માછીમારોને પણ 4 દિવસ દરિયો ન ખેડવા સલાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!