શિયાળામાં ભૂલથી પણ ચહેરા પર ન લગાવો આ 3 વસ્તુઓ, ત્વચા થઇ જશે શ્યામ

કેટલીક એવી વસ્તુઓ હોય છે જે શરદીનામૌસમમાં સ્કિન પ્રાબ્લેમને ઓછું કરવાની જગ્યા વધારી નાખે છે. જેનાથી નિખાર આવવાનીજગ્યા ચેહરો ઘઉવર્ણ થઈ જાય છે. તમે પણ ઘરેલૂ ફેસપેકના ઉપયોગ કરો છો તો પહેલા જાણીલો કે શિયાળામા મૌસમમાં કઈ વસ્તુઓ વધારી શકે છે તમારી ત્વચાની શુષ્કતા અને ખત્મકરી શકે છે ત્વચાનો કુદરતી નિખાર 

ફુદીનો 

ફુદીનાના ઉપયોગ શિયાળામાં નહી કરવું જોઈએ. તેનીથી ચેહરાની ડાર્કનેસ વધવા લાગે છે. કારણકે તેનામાં મેંથોલ ખૂબ હોય છે. જે ચેહરાની ભેજને ચોરાવી લે છે. 

સંતરા 

શિયાળામાં સંતરા ખાવાથી બહુ ઘણા ફાયદા હોય છે. પણ ફેસપેકમાં તેનો ઉપયોગ ન કરવું કારણકે તેમાં રહેલું સાઈટ્રિક એસિડ ત્વચામાં શુષ્કી પિદા કરે છે અને ડાર્કનેસનો કારણ બને છે. 

બેકિંગ સોડા

ઉનાડાની જગ્યા શિયાળામાં બેકિંગ સોડા ઉપયોગ કરવું નુકશાનદાયક થઈ શકે છે. તેનાથી ત્વચા પર કાળા ડાઘ પડતા શરૂ થઈ જાય છે. જેનાથી ઘઉંવર્ણ વધવા લાગે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter