GSTV
Ahmedabad

શિંઝો આબેના ગુજરાત પ્રવાસ દરમ્યાન જાપાન રાજ્યમાં 5 લાખનું મૂડી રોકાણ કરશે

જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબે બે દિવસની ગુજરાત મુલાકાતે રાજ્ય સહિત સમગ્ર દેશને ફળવાની છે.

ગાંધીનગર ખાતે નરેન્દ્ર મોદી અને શિંજો આબે વચ્ચે મહત્વના કરારો થવાના છે. જેથી ગુજરાતમાં પાચ લાખ કરોડનું મૂડી રોકાણ થશે. જેમાં જાપાનની બુલેટ ટ્રેન સૌથી મહત્વપૂર્ણ છે. જાપાનની ટોચની 15 કંપનીઓ ગુજરાતમાં વિવિધ સ્થળો પર રોકાણ કરવાની છે. જેમાં એન્જિનિયરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ક્લિ ડેવલોપમેન્ટના ક્ષેત્રને પ્રાથમિકતા આપવામાં આવશે. જાપાનની કંપનીઓ સાણંદ, માંડલ બેચરાજી ખાતે રોકાણ કરે તેવી શક્યતા છે.

Related posts

અમદાવાદ / પનીરમાંથી નીકળી જીવાત, હોટેલ દેવ પેલેસ સહીત ત્રણ એકમો સીલ

Hemal Vegda

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે આવશે ગુજરાત, ગાંધી આશ્રમની લેશે મુલાકાત

Hemal Vegda

ગુજરાત AAPના સંગઠનની પાંચમી યાદી જાહેર, 2000 લોકોને વિવિધ વિભાગની જવાદારીઓ સોંપાઈ

Hemal Vegda
GSTV