GSTV
Home » News » શાળાના બાળકોની સુરક્ષા મામલે SCએ કેન્દ્ર -રાજ્યો પાસેથી 3 સપ્તાહમાં માંગ્યો જવાબ

શાળાના બાળકોની સુરક્ષા મામલે SCએ કેન્દ્ર -રાજ્યો પાસેથી 3 સપ્તાહમાં માંગ્યો જવાબ

શાળામાં બાળકોની સુરક્ષાના મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. કોર્ટે આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટીસ મોકલીને 3 સપ્તાહમાં જવાબ માંગ્યો છે.

આ અપીલ મહિલા વકીલોએ દાખલ કરી હતી.જેમાં કહેવામાં આવ્યુ હતુ કે શાળામાં સુરક્ષાને લઈને ગાઈડલાઈન તો છે. પરંતુ તેને અનુસરવામાં આવતી નથી.

બુધવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશને વિદ્યાર્થીઓની સિક્યોરિટીને ધ્યાને રાખીને શાળાઓ માટે ગાઈડ લાઈન જાહેર કરી છે.ઉલ્લેખનીય છે કે રેયાન સ્કુલમાં બીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની હત્યા થઈ હી.જે બાદ શાળાની સુરક્ષા પર સવાલ ઉઠ્યા.

Related posts

દિલ્હીમાં હિંસા વચ્ચે મુસ્લિમ ભાઈઓએ કરાવ્યા હિંદુ બહેનના ધામધુમથી લગ્ન, જાણો વિગતે

Ankita Trada

કોરોના વિશ્વમાં લાવશે મંદી : 6 દિવસમાં 5 લાખ કરોડ ડૂબ્યા, ભારતના અર્થતંત્ર કરતાં બમણું ધોવાણ

Karan

કોંગ્રેસ ક્યા રાજધર્મની વાત કરે છે, ‘આર યા પાર’ની વાત કરવાવાળા અમને ન શિખવાડો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!