GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

શશિ શરૂર : 2014ની લોકસભાની ચૂંટણીમાં હિંદુત્વના નામે નહીં વિકાસના કારણે ભાજપને મળી જીત

કોંગ્રેસ નેતા શશિ શરૂરે 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી જીત અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. શશિ થરૂરે રહ્યું કે, 2014ની લોકસભાની ચૂંટણીમાં હિંદુત્વના નામે નહીં પણ વિકાસના શાનદાર પેકેજિંગના કારણ ભાજપને મત મળ્યા.

વાજપેયી સરકારની તુલનામાં 2014માં એનડીએ સરકારને 100 બેઠક વધુ મળી. તેનું મુખ્ય કારણ ભાજપના નેતાઓએ વિકાસની વાતોને શાનદાર રીતે રજૂ કરી. થરૂરે વધુમાં કહ્યું કે વાજપેયીએ 182 બેઠક સાથે દેશમાં સરકાર બનાવી હતી. તો નરેન્દ્ર મોદીએ 282 બેઠક સાથે દેશમાં સરકાર બનાવી છે.

મોદી સરકારે સત્તામાં આવવા માટે હિંદુત્વના બદવે વિકાસનું એવુ પેકેજિંગ કર્યું કે ભાજપની ચાલમાં લોકો ફસાઈ ગયા. જેથી ભાજપને 100 બેઠક વધારે મળી.

રાજનીતિક પંડિતોનો દાવો છે કે 2014માં ભાજપને હિંદુત્વના કારણે જીત મળી છે. નરેન્દ્ર મોદીએ હિંદુ નેતા તરીકે ચૂંટણીમાં છબીને વધારે સોફ્ટ બનાવી. તેવુ જ તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં થયું છે. ત્યારે હિંદુત્વની છબીને આગળ વધારવા કર્ણાટકમાં પણ ભાજપ હિંદુત્વની વિચારધારાથી આગળ વધી રહ્યું છે.

Related posts

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 7074 કેસ, સંક્રમીતોની સંખ્યા બે લાખને પાર

Mansi Patel

‘આયુષ્યમાન ભારત’ યોજનામાં તમારુ નામ રજીસ્ટર્ડ છે કે નહીં તે જાણવુ છે એકદમ સરળ, આ રીતે જાણી શકશો

Pravin Makwana

સાવધાન: ચીન ભારત પર કરવા જઈ રહ્યું છે સૌથી મોટો હુમલો, 20 લાખ લોકોને થશે અસર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!