GSTV
Home » News » શરદ પૂર્ણિમા 2018 : જાણો આજના દિવસે કેવી રીતે કરશો પૂજા, શું છે વિધી

શરદ પૂર્ણિમા 2018 : જાણો આજના દિવસે કેવી રીતે કરશો પૂજા, શું છે વિધી

હિન્દુ કેલેન્ડરમાં શરદ પૂર્ણિમાંનું સ્થાન ખૂબ જ ખાસ છે. એને શરદ પૂર્ણિમા કે કોજાગર પૂર્ણિમા પણ કહે છે. આ દિવસે ચંદ્રમાનો પૂજન કરવું લાભદાયી રહે છે. આવો જાણીએ શરદ પૂર્ણિમાના દિવસે શું કરવું…

* શરદ પૂર્ણિમાને સવારે બ્રહ્મમૂહૂર્તમાં સૂઈને ઉઠવું.

* પછી નિત્યકર્મથી નિવૃત થઈને સ્નાન કરવું.

* પોતે સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી તમારા આરાધ્ય દેવને સ્નાન કરાવીને એને સુંદર વસ્ત્રાભૂષણોથી સુશોભિત કરવું.

* ત્યારબાદ આસન આપવું

* વસ્ત્ર, ગંધ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નેવૈદ્ય, તાંબૂલ, સોપારી, દક્ષિણા વગેરેથી એમના આરાધ્ય દેવનો પૂજન કરો.

* એની સાથે ગોદૂધથી બનેલી ખીરમાં ઘી અને ખાંડ મિક્સ કરી પૂરીના રસોઈ સાથે અર્દ્ધરાત્રિના સમયે ભગવાનને ભોગ લગાડો.

* પશ્ચાત વ્રત કથા સાંભળો. એના માટે એક લોટામાં જળ અને ગ્લાસમાં ઘઉં,પાનના દોનામાં રોલી અને ચોખા રાખી કળશની વંદના કરીને દક્ષિણા ચઢાવો.

* પછી ચાંદલા કર્યા પછી ઘઉંના 13 દાણા હાથમાં લઈને કથા સાંભળો.

* પછી ઘઉંનો ગ્લાસ પર હાથ ઘુમાવીને બ્રાહ્મણીના પગના સ્પર્શ કરી ઘઉંના ગ્લાસ એને આપી દો.

* આખરેમાં લોટામાં જળથી રાતમાં ચંદ્રમાને અર્ધ્ય આપો.

* બધા શ્રદ્ધાળુઓને પ્રસાદ વિરણ કરો અને રાત્રિ જાગરણ કરી ભગવદ ભજન કરો.

* ચાંદની રોશનીમાં સૂઈમાં દોરા જરૂરી પિરોવવા.

* નિરોગી રહેવા માટે પૂર્ણ ચંદ્રમા જ્યારે આકાશના મધ્યમાં સ્થિત હોય. ત્યારે એનું પૂજન કરો.

* રાત્રે જ ખીરથી ભરેલી થાળી ખુલી ચાંદનીમાં મૂકી દો.

 

Related posts

ત્રિશંકુ પરિણામ આવશે તો, રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો તત્કાળ દાવો રજૂ કરશે વિપક્ષ

Mansi Patel

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi

એક્ઝિટ પોલમાં NDA 300 અને ભાજપ 267ને પાર, તેમ છતાં ભાજપનાં નેતા કેમ છે પરેશાન?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!