GSTV
Home » News » શરદપૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે હજારો ભાવિકો દર્શન માટે ઉમટ્યા

શરદપૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે હજારો ભાવિકો દર્શન માટે ઉમટ્યા

ગુરૂવારે શરદપૂર્ણિમા હોવાથી યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટ્યા હતા. ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી.

યાત્રાધામ શામળાજી ખાતે આજે ભક્તોના ધસારાને પગલે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મોડી સાંજે શરદ પૂર્ણિમાનો ઉત્સવ બાદ ભક્તોને દૂધપૌઆનો પ્રસાદ આપવામાં આવશે.

Related posts

અમદાવાદ મહાનગરપાલિકાની માસીક સાધારણ સભા યોજવામાં આવી, રોગચાળો મુખ્ય મદ્દો રહ્યો

pratik shah

દિવાળીના પર્વ પર સરકારનું બોનસ, શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓની કરાશે ભરતી

pratik shah

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા તેમના નેતૃત્વ હેઠળનું ડેલિગેશન ફર્યું પરત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!