શનિવાર વિશેષ : કરો ફટકડીનો આ ઉપાય, ક્યારેય નહી સર્જાય ધનની ઉણપ

આપણો દેશ ધાર્મિક દેશ છે અને આપણા દેશમા જ્યોતિષશાસ્ત્રનુ પણ અનેરુ મહત્વ છે. આ શાસ્ત્રની અંદર એવા નુસ્ખાઓ બતાવવા મા આવ્યા છે કે જેના દ્વારા લોકો પોતાના જીવનની મુશ્કેલીઓ દુર કરી શકે છે તથા તેનુ નિવારણ શોધી શકે છે.  આપણા શાસ્ત્રોમા ફટકડીનુ ખુબ જ મહત્વ છે. ફટકડી ના ઉપયોગ થી તમારા ઘરમા ક્યારેય નહી સર્જાય ધન ની ઊણપ. આ વિશેષ ઉપાય અજમાવવા મા આવે તો ઘર મા રહેલી નિર્ધનતા દુર થશે તથા ઘર મા સકારાત્મક વાતાવરણ નુ સર્જન થશે.

શનિવારના દિવસે કરો આ વિશેષ ઉપાય

શનિવારના પવિત્ર દિવસે એક લાલ કપડા મા ફટકડી નો એક ટૂકડો મૂકી આ કપડા ને બાંધી દો. ત્યારબાદ તમારા ઈષ્ટદેવ ને સ્મરણ કરી તમે સુરક્ષિત રહો તથા તમારુ કલ્યાણ થાય તેવી ભગવાન ને પ્રાથના કરો. ત્યારબાદ આ પોટલી ને તમારા ઘર ના મુખ્ય દરવાજા ની પાસે એવી રીતે ગોઠવો કે કોઈપણ માણસ ની દ્રષ્ટી તેના પર ના પડે.

આ શનિવાર નો ઉપાય અજમાવતા જ તમે અનુભવી શકશો કે ફક્ત ટુંકા સમયગાળા મા જ તમારુ જીવન ખુશીઓ થી ભરપુર હશે. તમારા ઘર નુ વાતાવરણ પોઝીટીવ થઈ જશે તથા તમારા પર ગમે તેવી વિકટ પરીસ્થિતી કેમ ના હોય તેનો તેનો ઉકેલ આવી જશે. આ ઉપરાંત તમે આર્થિક રીતે સધ્ધર બનશો.

આ ઉપાય તમારા જીવન ની સર્વ સમસ્યાઓ ને હરી લેશે તથા તમારા ઘરમા સાક્ષાત લક્ષ્મિજી નો વાસ થશે. આ ઉપરાંત તમે જો કોઈ ભારે ધનહાનિ ની સમસ્યા થી ગુજરી રહ્યા હોય તો માતા લક્ષ્મિ ની કૃપા થી આ સમસ્યા દુર થશે અને તમારા પર અઢળક ધન ની વર્ષા થશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter