GSTV
Home » News » શનિવાર વિશેષ : આ રીતે શનિદેવને કરો પ્રસન્ન, શત્રુઓ આસપાસ પણ નહી ભટકે

શનિવાર વિશેષ : આ રીતે શનિદેવને કરો પ્રસન્ન, શત્રુઓ આસપાસ પણ નહી ભટકે

શનિદેવ જે વ્યક્તિ પર પ્રસન્ન હોય છે દુખ અને શત્રુ તેની પાસે પણ નથી ભટકતા. જાણો એ ખાસ ઉપાય જે થોડાક દિવસોમાં શનિદેવને ખુશ કરીને તમને ધનવાન બનાવશે.

  • શનિવાર તેમજ મંગળવારે ક્રોધ ન કરો અને ન તો કોઈનું અપમાન કરો.
  • ખાલી પેટ નાસ્તા પહેલા કાળુ મરચુ ચાવીને ગોળ સાથે ખાઓ.
  • શનિવારે માંસ, માછલી તેમજ નશીલી વસ્તુઓનું સેવન ન કરો.
  • પ્રત્યેક શનિવારે શનિ મંદિરમાં તેલનો દીવો કરવો જોઈએ. જેનાથી દુઃખોનો નાશ થાય છે.
  • મહિલાઓનું અપમાન ક્યારય ન કરો, મહિલાઓનું અપમાન અને છલ કરનારા ઓ પર શનિ ક્યારેય પ્રશન્ન નથી થતા.
  • પ્રત્યેક શનિવરે કટોરીમાં તેલ ભરીને તેમાં પોતાના ચહેરા જોવો અને તેને દાન આપી દો.
  • ભજન કરતી વખતે મીઠુ ઓછુ હોવા પર કાળુ મીઠુ અને મરચુ ઓછુ હોવા પર કાળુ મરચાનો પ્રયોગ કરો.
  • ભોજન કરતી વખતે મૌન જ રહો.
  • ભોજન કર્યા બાદ લવિંગ અવશ્ય ખાઓ.
  • શનિવારે ગોળ અને ચણાથી બનેલી વસ્તુઓનો ભોગ લગાવો.
  • ગોળ અને ચણાથી બનેલી વસ્તુઓ ગરીબોને દાન આપો.
  • પ્રત્યેક શનિવારે સુતી વખતે શરીર તેમજ નખ પર તેલ લગાવો.

Read Also

Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

ઉપરવાસમાં પાણીની આવક વધતા ઉકાઈડેમના ચાર ગેટ ખોલવામાં આવ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!