શનિવારે સૂર્યાસ્ત બાદ કરો સિંદૂરના આસાન ઉપાય, મળશે શનિદોષથી મુક્તિ

જો તમે શનિદોષથી પરેશાન હોવ તો શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે નીચે આપેલા ઉપાય કરી શકો છો, પરંતુ તે પહેલાં જાણો ભગવાન શિવની પૂજા વિધિ..

આ વિધિથી કરો શનિદેવની પૂજા

– સવારે સ્નાન કરીને ભગવાન શંકર, પાર્વતી અને નંદીને પંચામૃત અને ગંગાજળથી સ્નાન કરાવીને બીલપત્ર, ગંધ, ચોખા, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, પાન, સોપારી, લવિંગ અને ઇલાયચી ચઢાવો,

-સાંજે ફરીથી સ્નાન કરીને આ પ્રકારે જ શિવજીનો ષોડષોપચાર(સોળ સામગ્રીઓથી) પૂજા કરો. ભગાવન શિવને ઘી અને ખાંડથી બનાવેલ જવનો સત્તૂનો ભોગ લગાવો.

– આઠ દીવા આઠ દીશાઓમાં પ્રગટાવો. આઠવાર દીવો રાખતી વખતે પ્રણામ કરો. શિવ આરતી કરો. શિવસ્ત્રોત, મંત્ર જાપ કરો.

શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય-


શનિદાવરે અડદની દાળના બે વડા બનાવોઅને સાંજે જ્યારે સૂર્યાસ્ત થઈ ચૂર્યો હોય તે વખતે એ વડા પર છોડું દહીં અને સિંદૂર લગાવી લો. ત્યારબાદ આ વડાને કોઈ પીપળાના ઝાડની નીચે રાખી આવો. ત્યારબાદ પાછળ વળીને ન જુઓ. સીધા ઘરે આવીને હાથ-મુખ ધુઓ. એક વાતનું ધ્યાન રાખો કે એકવાતનું ધ્યાન રાખો કે દહીં અને વડામાં કોઈ મસાલાનો ઉપયોગ ન કરો. આ ઉપાયથી શનિદોષથી મુક્તિ મળી શકો છો

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter