GSTV
Home » News » શનિદેવને ચડાવો આ 4 વસ્તુઓ, ખુલી જશે તમારી કિસ્મતના દ્વાર

શનિદેવને ચડાવો આ 4 વસ્તુઓ, ખુલી જશે તમારી કિસ્મતના દ્વાર

શનિદેવને કર્મ ફળ દાતા કહેવામાં આવ્યા છે.આપણા કર્મના અનુસાર આપણાં સારા-ખરાબ કર્મોનો હિસાબ નું ફળ શનિદેવ આપે છે.જ્યોતિષશાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે જેના ઉપર શનિની દિશા ચલ હોય છે .તેના પર બધા ગ્રહ અને તેની કુંડળી પર તેનો પ્રભાવ પડે છે અને શનિદેવના હિસાબ થી શુભ અને અશુભ પ્રભાવ પડે છે શની ની દિશા આવવાથી જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે.શનિવાર એ શનિદેવનો વાર છે.શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે પૂજા કરવી જોઈએ અને આ ચાર ચીજોનો ચઢાવો કરવો જોઈએ જેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમારી કિસ્મત ચમકાવી શકે છે.

કાળા તલ
જ્યોતિષશાસ્ત્રમાં શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે કાળા તલનો પણ ખાસ્સુ મહત્વ બતાવવામાં આવ્યું છે. શનિવારના દિવસે શનિદેવની પૂજા કરીને કાળા તલ ચઢાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.કાળા તલના સિવાય પણ કાળી વસ્તુ ભેટ કરવાથી ઘણો ફાયદો થાય છે.

સરસિયાનું તેલ
શનિદેવને તેલ અધિક પ્રિય છે અને જે વ્યક્તિ શનિવારના દિવસે શનિદેવને સરસિયાનું તેલ ચઢાવે છે.તેનાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે.શનિદેવને શનિવારે તેલ ચઢાવવા વાથી વ્યક્તિ પર અશુભ ફળની કમી થાય છે. હાલ પણ દર શનિવારે શનિ મંદિર પર ભીડ જોવા મળે છે.શનિદેવને પ્રસન્ન કરવા માટે લોકો શનિવારે તેલ ચઢાવે છે.


ભૂરા રંગના ફૂલ
શનિદેવને ભૂરો રંગ ખૂબ જ પ્રિય છે.તેઓ હંમેશા ભૂરા વસ્ત્રોમાં રહે છે.ભૂરો રંગ શનિદેવને પસંદ હોવાથી શનિદેવને પ્રસન્ન કરવા માટે દર શનિવારે શનિદેવને ભૂરા અર્પણ કરવા જોઈએ અપરાજિતા ના ફૂલ ચઢાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમારા કુંડળી દોષ દૂર કરે છે.

નારિયેળ
હિન્દુ ધર્મમાં પૂજા માં નારિયેળ નું મહત્વ વિશેષ છે.કોઈપણ પૂજામાં નારિયેળ હોવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે.આ જ રીતે શનિદેવના પણ નારીયલ ચઢાવવું જોઈએ કે જેનાથી શનિદેવ પ્રસન્ન થાય અને તમારી કુંડળી દોષ દૂર કરે.

Related posts

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

Path Shah

ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!