GSTV
Home » News » વૃષભ

વૃષભ

નાણાંકીય વ્યવહારના પ્રશ્ને ચિંતા-ખેંચ-મુંઝવણ અનુભવો. નોકરી-ધંધાના કામની વ્યસ્તતા-દોડધામમાં શ્રમ-થાક અનુભવાય, તેમ છતાં કામના ઉકેલમાં સાનુકૂળતાથી હળવાશ રહે. નવા કામ અંગે વિચારી શકો. નોકરીમાં સ્થળ-સ્થાન-કામની ફેરફારીના

 સંજોગો સર્જાય. પરંતુ સંતોષકારક સ્થળ-સ્થાન-વળતરના પ્રશ્ને વિલંબ થાય. પિતૃપક્ષની-વડીલવર્ગની ચિંતા રહે. સંયુક્ત ધંધામાં મનભેદ થાય. પત્નીથી સાનુકૂળતા રહે. અવિવાહિતને વિવાહ-લગ્ને ચર્ચા-વિચારણા થાય. તા. ૨૬-મે રવિ કામકાજમાં સાનુકૂળતા. ૨૭ સોમ નોકરી ધંધાના તેમજ વડીલવર્ગના કામમાં ધ્યાન આપવું પડે. ૨૮ મંગળ રૂકાવટવાળા કામમાં પ્રગતિ થાય. લાભ થાય. ૨૯ બુધ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૩૦ ગુરૂ અપરા એકાદશીએ ધર્મકાર્ય થાય, કાર્ય સફળતાથી આનંદ રહે. ૩૧ મે શુક્ર શાંતિ-રાહત જણાય નહીં. ગુસ્સો આવી જાય. તા. ૧ જૂન શનિ નાણાંકીય ચિંતા-ખર્ચ તકલીફ પડે.

Related posts

મેષ

Arohi

મિથુન

Arohi

કર્ક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!