GSTV

વીકેન્ડ પર ટ્રાય કરો ઇન્ટરનેશનલ રેસેપી પિઝ્ઝા સેન્ડવીચ, બાળકો આંગળા ચાટી જશે તેની ગેરેન્ટી

વીકેન્ડ પર મહેમાન આવવાના હોય અથવા તો કિડ્ઝ પાર્ટીનું આયોજન કરવાના હોય અને તમે મૂંઝવણમાં મુકાયા હોય કે શું નવું જમાડશો તો તમારી આ મુંઝવણનું નિવારણ છે પિઝ્ઝા સેન્ડવી. જી, હા આ વખતે તમે પિજ્જા સેંડવિચ બનાવી જમાડો. આ ખાવામાં ખૂબ ટેસ્ટી અને યમ્મી પણ છે અને સવારે બનાવવામાં પણ સમય નહી લાગશે. આવો જાણીએ તેને બનાવવાની વિધિ 

સામગ્રી 

બ્રેડ સ્લાઈસ-2 

પિજ્જા સૉસ- 4 ચમચી

ટમેટો સ્લાઈસ -4 

ઑલિવના ટુકડા6 

ડુંગળી સ્લાઈસ સ્વાદપ્રમાણે 

ચિલી ફ્લેક્સ 1/4 ટીસ્પૂન 

મિક્સડ હર્બ્સ 1/4 ટીસ્પૂન 

મોજેરેલી ચીજ 1/4 ટીસ્પૂન 

મોજેરેલી ચીજ 1 કપ 

માખણ 1 ટીસ્પૂન 

1. સૌથી પહેલા બ્રેડ સ્લાઈસ લઈને તેના પર પિજ્જા સૉસ લગાવો. 

2. પછી તેના પર ટૉમેટા સ્લઈસ ઓલિવના ટુકડા અને ડુંગળી સ્લાઈસ રાખો.

3. હવે તેના પર ચિલી ફ્લેક્સ મિક્સ હર્બસ અને મોજરેલા ચીજ છાંટવુ. 

4. બીજા બ્રેડ સ્લાઈસ પર પિજ્જા સોસ લગાવો અને તેનાથી સ્લાઈસ વાળા બ્રેડને કવર કરવું. 

5. તવા પર માખન ગર્મ કરીને સેંદવિચને બન્ને તરફથી હળવા બ્રાઉન શેકવું. 

6. પિજ્જા સેડવિચ બનીને તૈયાર છે. હવે તેને સર્વ કરો. 

Related posts

Birthday Special/ બોલ્ડનેસમાં નિયા શર્મા બધાને આપે છે મ્હાત, આ સીરિયલથી એક્ટ્રેસે બનાવી ઓળખ

Damini Patel

ગુજરાતના રાશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: સપ્ટેમ્બર માસનું અનાજ 18 તારીખથી અપાશે, 17 દિવસ લાખો પરિવારને ભૂખ્યા રાખ્યા

Pravin Makwana

નવી પાર્કિંગ પોલિસી: આડેધડ મનફાવે ત્યાં પાર્કિંગ કરી શકાશે નહીં, નક્કી કરેલી જગ્યાએ જ વાહન પાર્ક કરવા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!