GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

વિરમગામમાં સગીરા ઉ૫ર દૂષ્કર્મ : એક શખ્સની ધર૫કડ કરતી પોલીસ

વિરમગામમાં ઐતિહાસિક મુનસર તળાવ પાસે સગીરા પર દુષ્કર્મ આંચરાયુ હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ફરિયાદ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ઐતિહાસિક મુનસર તળાવ પાસે મંદિરના પાછળના ભાગે ગામના જ એક નરાધમે 15 વર્ષીય કિશોરીને લલચાવીને દુષ્કર્મ આચર્યું હતું.

સગીરાએ તેના પરિવારમાં ઘટનાની જાણ કરતાં તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મનીષ ઉર્ફે મોન્ટુ ડાભી નામના શખ્સની ધરપકડ કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર સગીરાને મેડીકલ ચેકઅ૫ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવી છે. બનાવને ૫ગલે સ્થાનિક રહેવાસીમાં ફીટકારની લાગણી પ્રસરી ગઇ છે.

Related posts

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : ૧૬ તારીખે મૃત્યુ પામેલ દર્દીના પરિજનોને ૩૦ તારીખે ફોન પર મેસેજ કર્યો

Nilesh Jethva

ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભડકો, 12 નગરસેવકોએ આપ્યા રાજીનામા

Nilesh Jethva

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!