GSTV
Gandhinagar Gujarat Polls 2017 Trending ગુજરાત

વિકાસને કારણે ગુજરાતમાં ભાજપ વિજયી બની: વિજય રૂપાણી

ભારે ઉત્તેજના અને રસાકસીભર્યા ચૂંટણી જંગ બાદ ગુજરાતમાં ભાજપનો વિજય થયો છે. ગુજરાતમાં મળેલી જીતને ભાજપે વિકાસવાદની જીત ગણાવી વિરોધીઓ પર પ્રહાર કર્યા હતાં.

ભાજપની જીત થતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ જીતને વિકાસ અને ગુજરાતની જીત ગણાવી હતી. આ સાથે રૂપાણીએ વડાપ્રધાનના કામ અને નીતિઓની જીત ગણાવી હતી. આ સાથે રૂપાણીએ કહ્યું કે, લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂક્યો છે જેથી આ જીત થઇ છે.

Related posts

એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ

GSTV Web Desk

શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત

GSTV Web Desk

કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ

Hardik Hingu
GSTV