GSTV
Home » News » વાસ્તુ ટિપ્સ : આ વાસ્તુ દોષ તમને આર્થિક રીતે કરી નાંખશે પાયમાલ

વાસ્તુ ટિપ્સ : આ વાસ્તુ દોષ તમને આર્થિક રીતે કરી નાંખશે પાયમાલ

ઘણીવખત આપણે જોયું છે કે ઘરમાં કોઇ પણ કારણ વગર પૈસા ખર્ચાઇ જાય અને ઘરમાં સતત માંદગીરહે. જેને કારણે પણ પૈસાનો વ્યય થાય. ત્યારે આ બધી બાબતો માટે ઘરનું વાસ્તુદોષમહત્વનું કારણ છે. કેટલાક વાસ્તુ દોષને કારણે વ્યક્તિ અનેક મુશ્કેલીઓનો સામનો કરેછે. ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખીને વાસ્તુદોષ ટાળી શકાય છે.

ઘરમાં પૈસા રાખવાની દિશા યોગ્ય હોવી જોઇએ. વાસ્તુ પ્રમાણે પૈસા ઘરમાં ઉત્તર દિશામાં રાખવા જોઇએ. જે વાસ્તુ પ્રમાણે યોગ્ય છે. તિજોરી કોઇ પણ દિશામાં હોય પરંતુ તેનું મુખ ઉત્તર દિશામાં ખૂલવું જોઇએ. જો દક્ષિણ દિશામાં મુખ ખૂલતું હશે તો તમામ કમાણી ખાઇ જશે. ઉત્તર દિશામાં તીજોરી હશે તો ઘનની સમૃદ્ધિ થશે. સાથે જ ધનથી થતા નુકશાનથી પણ બચી શકાશે.

જો ઘરના નળ ટપકતા હશે તો પણ આર્થિક નુકશાન થશે. વાસ્તુના નિયમ પ્રમાણે પાણી નળમાંથી ટપકે તો ધીરે ધીરે ખર્ચ વધવાના સંકેત આપે છે. પાણીને ખોટી દિશામાં બહાર કાઢવું તે પણ અશુભ સંકેત છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પાણીનો નીકાલ પણ અનેક બાબતોને અસર કરે છે. જે ઘરમાં દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પાણીનો નિકાલ હોય તો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ઉત્તર કે પૂર્વ દિશમાં પાણીનો નિકાલ શુભ સંકેત છે.

Related posts

સોનભદ્ર નરસંહારઃ 90 વિઘા જમીન મામલો, જેમાં બે જૂથ અથડામણમાં થઈ ગયા લાશોના ઢગલા

Arohi

દુનિયાના સૌથી મોટા ડ્રગ માફિયા અલ ચેપોને મળી મોત બાદ પણ 30 વર્ષની સજા

Bansari

Maruti WagonR ઇલેક્ટ્રિક કાર આવતા વર્ષે ઓટો એક્સપોમાં થશે લોન્ચ, 150 કિમીની મળશે માઈલેજ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!