GSTV
Home » News » વાસ્તુ ટિપ્સ:જો આ કરશો તો ફાયદાના બદલે નુકસાન પણ કરાવે છે મની પ્લાન્ટ

વાસ્તુ ટિપ્સ:જો આ કરશો તો ફાયદાના બદલે નુકસાન પણ કરાવે છે મની પ્લાન્ટ

મોટાભાગના ઘરોમાં અને ઑફિસમાં મની પ્લાન્ટ જોવા મળે છે. આ છોડ વિશે એવી ઘણી માન્યતાઓ છે કે આ છોડ મુકવાથી ઘરમાં સુખ-સમૃદ્ધી આવે છે. પરંતુ જાણકારીના અભાવે ઘણાં લોકો મની પ્લાન્ટ મુકતી વખતે કેટલીક ભૂલ કરી બેસે છે. વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટ યોગ્ય દિશામાં મુકવા જણાવવામાં આવી છે. જો તમે સાચી દિશામાં આ છોડ મુકો તો ફાયદો મળે છે અને જો ખોટી દિશામાં મુકો તો પરેશાની ઉભી થાય છે.

મની પ્લાન્ટ મુકતી વખતે આ બબાતોનું રાખો ધ્યાન

-મની પ્લાન્ટને કોઇપણ ઉત્તર-પૂર્વ દિશા એટલે કે ઇશાન ખૂણામાં ન રાખો. તેનાથી નકારાત્મકતા આવે છે અને આર્થિક નુકસાન થવાની સંભાવના છે.
-મની પ્લાન્ટને ક્યારેય કરમાવા ન દો. રોજ તેને પાણી આપો. જો છોડ કરમાઇ જશે તો તે તમારા ઘર માટે સારુ નથી.
-મની પ્લાન્ટની વેલને ક્યારેય જમીન પર ફેલાવા ન દો. તેને દિવાલના સહારે ઉપર તરફ આગળ વધવા દો. તેનાથી ધનમાં વૃદ્ધી થશે.

આ દિશામાં મની પ્લાન્ટ રાખશો તો થશે ફાયદો

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મની પ્લાન્ટને અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ-પૂર્વ રાખો. તે સૌથી યોગ્ય દિશા છે. અહીં મુકેલુ મની પ્લાન્ટ સુખ-સમૃદ્ધી વધારે છે.

Related posts

આ શહેરમાં માત્ર એક કલાકમાં જ વસુલાયો એક લાખો દંડ, લોકોમાં ભારે રોષ

Nilesh Jethva

જૂનાગઢ પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન કરતા ચાલકોને કઈક આવી આપી સરપ્રાઈઝ

Nilesh Jethva

આ શહેરના વકીલ મંડળના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સાયકલ લઈને પહોચ્યાં ઓફિસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!