GSTV
Home » News » વાપીમાં વેપારીઓ અને પાથરણાવાળા વચ્ચે પેદા થયો વિવાદ

વાપીમાં વેપારીઓ અને પાથરણાવાળા વચ્ચે પેદા થયો વિવાદ

વાપીમાં વેપારી અને પાથરણાવાળાનો વિવાદ વકર્યો છે. રવિવારી બજાર ભરવા મામલે વેપારીઓ અને પાથરણાવાળા આમને સામને આવી ગયા છે.

અહીં વાતાવરણ ગરમાતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. વાપીના વેપારીઓ પાથરણાવાળાનો વિરોધ કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે રવિવારી બજારને કારણે વેપારીઓને હાલાકી પડે છે. પાથારણાવાળા દાદાગીરી કરે છે જેથી તેમના ધંધા રોજગારને અસર થાય છે. રોકાણ કરીને ઉભી કરેલી દૂકાનોનો ધંધો પાથરણાવાળા લઇ જાય છે. જ્યારે સામા૫ક્ષે પાથરણવાળા લોકોએ નાના માણસોના નામે રોજગારી પુરી પાડવાની માગણી કરી છે.

Related posts

પીએમ મોદી હ્યુસ્ટન પહોંચ્યા, કાલે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે

Nilesh Jethva

યુએન હોય કે યુરોપિયન યુનિયન આ છોકરીનો વિશ્વમા છે દબદબો, મેળવશે દુનિયાનો સૌથી મોટો પુરસ્કાર

Riyaz Parmar

રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં દારૂની મહેફિલ મામલે વધુ પાંચ લોકોની અટકાયત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!