GSTV

વાપીમાં ગુજરાત હાઉસિંગ વસાહતમાં ફરી એક ઈમારત તૂટી

Last Updated on January 18, 2018 by

વાપીમાં ગુજરાત હાઉસિંગ વસાહતમાં ફરી એક વખત ઈમારતના દાદરનો ભાગ અને ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. ગુંજન વિસ્તારમાં વર્ષો જુની હાઉસિંગ બોર્ડની બેઠક છે. જ્યાં બુધવારે 10 નંબરની ઈમારતનો દાદર અને ગેલેરીનો ભાગ તૂટી પડ્યો.

જો કે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ ત્યાં રહેતા લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો.આ અગાઉ 29 નવેમ્બરે પણ ગુંજન વિસ્તારમાં આવેલી હાઉસિંગ બોર્ડની ઈમારતનો એક ભાગ ધસી પડતા દંપતિનું મોત નિપજ્યું હતું.

ગુજરાત હાઉસિંગની આ જર્જરીત વસાહત માટે તંત્રએ કેટલીક ઇમારતો ખાલી કરાવી છે. પરંતુ તેમ છતા હજુ પણ જીવના જોખમે કેટલાક લોકો રહે છે.

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!