GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

વલસાડ: ફિલ્મ પદ્માવતીના વિરોધમાં રાજપૂત સમાજના અગ્રણીઓએ કલેક્ટરને આવેદન પાઠવ્યું

એક તરફ ફિલ્મ પદ્માવતીને લઈને થયેલો વિવાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે વલસાડમાં ફિલ્મના વિરોધમાં રાજપૂત સમાજે કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે.

રાજપૂત સમાજનો આક્ષેપ છે કે, ફિલ્મમાં રાણી પદ્માવતીની કહાણી અને ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે. ત્યારે રોષે ભરાયેલા રાજપુત સમાજે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.

Related posts

અમદાવાદ : પોલીસમાં વધી રહેલા સંક્રમણને લઈને અધિકારીઓ માટે જાહેર કરાઈ સૂચના

Nilesh Jethva

લોકડાઉન : છૂટક બજારોમાં અનાજના ભાવ આસમાને, હોલસેલના વેપારીઓના કાળાબજાર

Nilesh Jethva

મહેસાણામાં ડોક્ટર સહિત બે વ્યક્તિનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જિલ્લામાં કુલ 88 કેસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!