GSTV

વલસાડમાં હાર્ડવેર એસોસિએશનની GSTના વિરોધમાં હડતાળ

વલસાડમાં હાર્ડવેર એસોસિએશન દ્વારા જીએસટીના વિરોધમાં એક દિવસની હડતાળ પાડી વિરોધ વ્યક્ત કરાયો. વલસાડ શહેરમાં હાર્ડવેરના વેપારીઓએ એકઠા થઈને સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા અને જીએસટીમાં ઉદ્યોગ પર ઝીંકાયેલા કરનો બેનરો સાથે વિરોધ દર્શાવ્યો. વેપારીઓએ હાર્ડવેર ઉદ્યોગ પરથી જીએસટી પરત ખેંચવાની માંગ કરી હતી.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

15મી માર્ચ બાદ આ શહેરમાં પ્રવેશનારે કરવી પડશે જાણ, નહીં તો કાયદેસરની થશે કાર્યવાહી

Karan

કોરોનાનો હાહાકાર: અમદાવાદનાં મકાન માલિક ભાડુઆતને મકાન ખાલી કરવા માટે મજબૂર કરી શકશે નહીં

pratik shah

સજ્જડ લોકડાઉન છતાં વધી રહ્યાં છે કેસો, જયંતિ રવીએ કહ્યું આ એક જ માત્ર છે ઉપાય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!