GSTV
Home » News » વલસાડમાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ

વલસાડમાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ

ગણેશ મહોત્સવની વલસાડમાં તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શહેરમાં ગણેશ મંડળોમાં આકર્ષક ગણેશજીની મૂર્તિ લાવવામાં આવી રહી છે.

વલસાડપંથકમાં પડેલા ભારે વરસાદના કારણે વિવિધ રસ્તાઓ ધોવાઈ ગયાં છે. જેના કારણે મૂર્તિ લઈને આવતાં લોકોને મૂર્તિ ખંડિત થવાનો ભય સતાવી રહ્યો છે.

ગણેશ મહોત્વના સમયે આ પ્રકારની સ્થિતિ સર્જાતા રસ્તાઓને રિપેર કરવાની લોક પણ માગ ઉઠી છે.

Related posts

સરકારી મચ્છરદાનીને બારોબાર વેચવાનું કૌંભાડ, સ્થાનિક લોકોએ આરોગ્ય વિભાગ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

અમદાવાદની એસવીપી હોસ્પિટલને સરકારી હોસ્પિટલ સમકક્ષનો દરજ્જો મળ્યો

pratik shah

પંચામૃત ડેરીએ ફેટના ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં ખુશી લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!