GSTV
Home » News » વલસાડના દરિયામાં દેખાઇ બે ભેદી બોટ : નેવીની કવાયત હોવાનો ખૂલાસો

વલસાડના દરિયામાં દેખાઇ બે ભેદી બોટ : નેવીની કવાયત હોવાનો ખૂલાસો

વલસાડના ઉમરગામ તાલુકા પાસેના દરિયામાં નેવીની એક્સરસાઈઝ કરવામાં આવી છે. સવારથી દરિયામાં બે ભેદી બોટ જોવા મળતા સ્થાનિકોમાં કુતુહલ સર્જાયુ હતુ. અને સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. જો કે,તપાસમાં નેવીની એક્સરસાઈઝ હોવાનું સામે આવતા પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો. થોડા સમય માટે ભેદી બોટને લઇને લોકોમાં ભય સાથે ઉત્તેજના હતી. ૫રંતુ બાદમાં આ નેવીની કવાયત હોવાનો ખૂલાસો થતા બધાએ રાહતનો દમ લીધો હતો.

Related posts

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ AAPનું આ છે લક્ષ્ય, ‘મિશન ઈન્ડિયા’

Nilesh Jethva

આ દેશની એક પ્રાન્તની તમામ સરકારી ઓફિસમાં વોટ્સએપ પર લગાવ્યો પ્રતિબંધ, સરકારને સૂચનાં લીક હોવાનો ભય

pratik shah

ફેરા નહીં, મંગળસૂત્ર નહી, સિંદૂર પણ નહીં…દંપતિએ સંવિધાનની શપથ લઈ લગ્ન કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!