GSTV
Home » News » વલસાડના દરિયાકાંઠે ફરી ડોલ્ફિન દેખાઇ : અહી બની શકે છે રાજ્યનો સૌપ્રથમ પાર્ક !

વલસાડના દરિયાકાંઠે ફરી ડોલ્ફિન દેખાઇ : અહી બની શકે છે રાજ્યનો સૌપ્રથમ પાર્ક !

વલસાડના દરિયાકાંઠે ફરીથી ડોલ્ફિન જોવા મળી. માછીમારી કરવા ગયેલા માછીમારોની જાળમાં ડોલફિન ફસાઈ હતી. તેને ફરીથી દરિયામાં છોડી મૂકી. જોકે દરિયામાં છોડતા પહેલા ડોલ્ફિન સાથે વિવિધ પોઝ સાથે સેલ્ફી લીધી હતી. આ બાબતે વનવિભાગ કે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. સ્થાનિકોની માગ છે કે આ વિસ્તારમાં સર્વે થાય અને ડોલ્ફિનને જોવા લોકો આકર્ષાય તે રીતે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવે.

 

Related posts

પેટા ચૂંટણી પહેલા અમિત શાહ આ કારણે લઈ રહ્યા છે ત્રણ દિવસની ગુજરાત મુલાકાત

Mayur

અનુષ્કા સાથે વિરાટે પણ કર્યુ કરવા ચોથનું વ્રત, ઈન્ડિયન ક્રિકેટ ટીમે આ રીતે કર્યું સેલિબ્રેશન

Arohi

ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આંટો જેવી સ્થિતિ હોવાથી RCEPના વિરોધમાં આજે ભારતભરમાં ખેડૂતોના દેખાવો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!