GSTV

વરૂણ ગાંધી નહેરૂ-ગાંધી પરિવારના વંશજ, ભાજપમાં ફીટ નથી બેસતા : દિગ્વિજયસિંહ

ભાજપના સાંસદ વરૂણ ગાંધી દ્વારા રોહિંગ્યા મામલે સરકારથી અલગ વિચાર પ્રગટ કરવાના મામલે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે વરૂણના વખાણ કર્યા છે. દિગ્વિજયસિંહે ટ્વિટ કરીને કહ્યું કે વરૂણ ગાંધી ભાજપમાં ફીટ નથી બેસતા.

વરૂણ નહેરૂ-ગાંધી પરિવારના વંશજ છે અને તેવી જ વિચારધારા ધરાવે છે. મંગળવારે વરૂણ ગાંધીએ એક હિન્દી અખબારમાં લેખ લખ્યો હતો. જેમાં તેણે રોહિંગ્યા શરણાર્થીઓનું સમર્થન કર્યુ હતુ અને કેન્દ્ર સરકારને અતિથી દેવો ભવઃ ની પરંપરા યાદ અપાવી હતી.

જો કે વરૂણગાંધીના આ વલણ સામે ભાજપના નેતાઓએ સ્પષ્ટતા કરી છે કે રોહિંગ્યા મુદ્દે કેન્દ્ર અને ભાજપનું વલણ એકદમ સ્પષ્ટ છે કે તેઓ દેશની સુરક્ષા સામે ખતરો છે.

Related posts

કોરોના : કેન્દ્ર સરકારે ગુજરાતની આ કંપનીને આપ્યો કરોડો ટેબલેટ બનાવવાનો ઓર્ડર

Nilesh Jethva

મંદીનાં માહોલ વચ્ચે શેર માર્કેટમાં તેજીનો કરન્ટ, આ કારણે ભારતને થયો ફાયદો

Nilesh Jethva

Lockdownમાં સાસુ-સસરા સાથે બોર્ડગેમ રમી રહ્યો છે વિરાટ કોહલી, પોસ્ટ શેર કરી અનુષ્કાએ કહી આ વાત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!