GSTV
Home » News » વડોદરા : રાવપુરા પરની પોળમાં મકાનનો ભાગ ધરાશાઇ થતા નાસભાગ, કોઇ જાનહાની નહીં

વડોદરા : રાવપુરા પરની પોળમાં મકાનનો ભાગ ધરાશાઇ થતા નાસભાગ, કોઇ જાનહાની નહીં

વડોદરાના રાવપુરા રોડ પર આવેલી મહાવીર સ્વામીની પોળમાં આવેલા મકાનનો હિસ્સો ધરાશાયી થતા નાસભાગ મચી હતી. 70 વર્ષ જૂના મકાનનો કેટલોક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો.

જોકે કોઈ જાનહાની થઈ નથી. પણ નજીકમાં પાર્ક કરેલી બે બાઈકને નુકસાન થયું હતુ. મકાન બંધ હાલતમાં હતુ અને બિલ્ડરને વેચી દેવામાં આવ્યુ હતુ તેવી ચર્ચા ચાલી રહી છે.

Related posts

ગુજરાતમાં અમિત શાહને સૌથી વધુ 8.88 લાખ મત: સૌથી વધુ 5.54 લાખની સરસાઇથી જીત

Bansari

બોલિવુડના આ અભિનેતાએ ભાજપની જીત પર ખાધી 5 કસમો, જાણો

Mansi Patel

શું આ બેઠક પર કોંગ્રેસે જ કોંગ્રેસને હરાવી? કોણ રહ્યું કોંગ્રસનું વિભીષણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!