GSTV
Home » News » વડોદરા મહાપાલિકાની સ્થાયી સમિતીની બેઠકમાં વિ૫ક્ષનો હોબાળો

વડોદરા મહાપાલિકાની સ્થાયી સમિતીની બેઠકમાં વિ૫ક્ષનો હોબાળો

વડોદરા મહાપાલિકાની બજેટને લઈને આયોજિત સ્ટેન્ડિંગ સમિતિની બેઠક ભારે હંગામેદાર રહી. જેમાં વેરામાં કરાયેલા વધારા સામે વિપક્ષના નેતા સહિતના કોંગ્રેસના કોર્પોરેટરોએ વિરોધ વ્યક્ત કર્યો.

મહાપાલિકાના સત્તાધિશોએ આગામી બજેટમાં 80 કરોડનો જે વેરો ઝિંકાયો છે, તેનો કોંગ્રેસે વિરોધ કરી વેરો પાછો ખેંચવાની માંગ કરી છે. જો વેરો પાછો ખેંચવામાં નહી આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. કોંગ્રેસના કોર્પોરેટરની ઉગ્ર રજૂઆત બાદ સ્થાયિ સમિતિના બેઠકખંડ બહાર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વિ૫ક્ષી સભ્યોએ સ્થાયી સમિતિની બેઠક દરમિયાન ધસી જઇને વેરા વધારાના મામલે ઉગ્ર રજુઆતો કરી હતી.

Related posts

કંઈ એમ જ નથી મળ્યું વફાદારીનું બિરુદ, કુતરાએ પાસપોર્ટ ફાડી માલિકનો જીવ બચાવ્યો

Pravin Makwana

Budget 2020: મોદી સરકારનો મેગા પ્લાન, EPFO ના પેન્શનધારકોની તીજોરીમાં થશે આટલો રૂપિયાનો વધારો

Ankita Trada

બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે એનઆરસીને લઇને ફરી સ્ટેન્ડ કર્યું ક્લિયર, જેડીયું નહીં આપે સાથ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!