GSTV
Home » News » વડોદરામાં રૂ.80 કરોડનો વેરા વધારો ફગાવતી મહાપાલિકાની સ્થાયી સમિતિ

વડોદરામાં રૂ.80 કરોડનો વેરા વધારો ફગાવતી મહાપાલિકાની સ્થાયી સમિતિ

વડોદરાના શહેરીજનોને કોર્પોરેશને મોટી રાહત આપી છે. મ્યુનિસિપલ કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં સૂચવેલા 80 કરોડના વેરા સ્ટેન્ડીગ કમિટીએ દૂર કર્યા છે.

સ્ટેન્ડીંગ કમિટીએ સુધારા વધારા સાથેનું 3 હજાર 728 કરોડનું બજેટ મજૂર કર્યું છે. અગાઉ મ્યુનિસિપલ કમિશનરે 3 હજાર 820 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. પણ સ્ટેન્ડીંગ કમિટીએ 80 કરોડના વેરા હટાવી લોકોને રાહત આપી છે. હાલ એક વર્ષ માટે વડોદરાની જનતા ઉ૫રથી વેરા વધારાનું સંકટ ટળ્યુ છે.

Related posts

પાકિસ્તાનના લોકોની મુશ્કેલીનો અંત આવતો નથી, બીજી બાજુ મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે

Dharika Jansari

અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 16 હોસ્પિટલો સહિતના 36 એકમો દંડાયા

Mayur

દિલ્હીમાંથી રૂ. ૬૦૦ કરોડનું ૧૫૦ કિલો હેરોઇન જપ્ત : પાંચની ધરપકડ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!