GSTV
Home » News » વડોદરામાં કુદરતનો અજુબો આવ્યો સામે, એક મહિલાએ આપ્યા આટલા બાળકોને જન્મ

વડોદરામાં કુદરતનો અજુબો આવ્યો સામે, એક મહિલાએ આપ્યા આટલા બાળકોને જન્મ

વડોદરામાં કુદરતનો અજુબો સામે આવ્યો. લાખો મહિલાઓ વચ્ચે બનતી એક ઘટના બની હતી. જ્યારે વાડી વિસ્તારની એક મહિલાએ 55 મિનીટમાં 4 બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં મહિલા સહીત તમામ બાળકોની તબિયત સારી જણાવી રહ્યું છે. મહિલાએ પ્રથમ બાળકીને જન્મ આપ્યા બાદ 3 પુત્રને જન્મ આપ્યો હતો.

જેમાં મોડી રાતે 1 કલાકે પ્રથમ પુત્રીને જન્મ આપ્યા બાદ 1.38 કલાકે બીજો પુત્ર, 1.39 કલાકે ત્રીજો પુત્ર અને 1.55 કલાકે ચોથા પુત્રને જન્મ આપ્યો હતો. તેમાં બાળકીનું વજન 1 કિ.ગ્રામ.. બે બાળકોનું 1.200 કિ.ગ્રામ અને અન્ય એક બાળકનું વજન 1.100 કિ.ગ્રામ છે.ચારે બાળકો સહિત માતાની તબિયત સારી હોવાનું ડોકટરોએ જણાવ્યું છે.

READ ALSO

Related posts

જન્માષ્ટમી : નંદ ઘેર આનંદ ભયોના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યાં

Nilesh Jethva

જેટલીને યાદ કરીને ગળગળા થયા અમિત શાહ: કહ્યું- મુશ્કેલ સમયમાં હંમેશા મારો સાથ આપ્યો

Riyaz Parmar

અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!