GSTV
Home » News » વડોદરાના માંજલપુરમાં પાણીની લાઇન તૂટી જતા માર્ગો ઉ૫ર જળબંબાકાર

વડોદરાના માંજલપુરમાં પાણીની લાઇન તૂટી જતા માર્ગો ઉ૫ર જળબંબાકાર

વડોદરાના માંજલપુરમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હતુ. માંજલપુર વિસ્તારમાં MGVCL લાઈટની કામગીરી દરમ્યાન પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું હતુ.

જેથી આસપાસના વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતુ. અહીં વગર વરસાદે પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. અધુરામાં પુરુ MGVCL ના કર્મચારીઓ પાઈપલાઈનમાં ભંગાણ થતા રિપેરીંગ માટે યોગ્ય કાર્યવાહી કરાવવાના બદલે સ્થળ છોડી પલાયન થઈ ગયા હતા.

Related posts

ભયજનક ઈમારતો, જર્જરિત સ્ટ્રકચરો અને તંત્રની બેદરકારીમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

Mayur

ગોતામાં જર્જરીત ટાંકી ધરાશાયી : ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે, અમદાવાદની 26 ટાંકી અતિ ભયનજક

Mayur

3 બાળકોને ઘરમાં પૂરી નવા બૉયફ્રેન્ડ સાથે સૂવા મહિલા ગઈ હોટેલમાં, પછી મળી એવી સજા કે…..

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!