GSTV
Gujarat Government Advertisement

વડોદરાના નાગરવાડામાં જૂથઅથડામણ, લારીઓ-બાઇકોની તોડફોડ કરાઇ

Last Updated on December 26, 2017 by

ગત મોડી રાત બાદ આજે ફરી વડોદરાના નાગરવાડામાં પથ્થરમારો થયો છે. નાગરવાડામાં 1 કોમના 2 જૂથો આમને સામને આવી ગયા હતા અને લારીઓ અને બાઇકોની તોડફોડ કરી હતી.

છેડતીના કારણે અથડામણ થઇ હોવાનું જાણવા મળ્યું છે. કાઠિયાવાડી ચાલ અને હરિજન ચાલમાં તોડફોડ કરાઈ છે. કારેલીબાગ પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ હાથ ધરી છે.

Gujarat Government Advertisement

Related posts

VIDEO: માસ્ક નહીં પહેરવા બદલ મળી આવી સજા, લોકો કહી રહ્યા છે આ મશીન ભારતમાં ખૂબ ચાલશે

Pravin Makwana

VIDEO: વાંદરાઓ પણ સ્માર્ટ બન્યા, કૂદાકૂદથી કંટાળેલા કપિરાજે ટિકિટ લીધા વગર મેટ્રોમાં મુસાફરી કરી

Pravin Makwana

ચીને ભારે કરી / ફક્ત 28 કલાકમાં તૈયાર કરી નાખ્યું 10 માળનું મકાન, જુઓ આ વાયરલ વીડિયો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!