GSTV
Home » News » વડાપ્રધાન મોદી આજે પેલેસ્ટાઈન પહોંચશે, રાષ્ટ્રપતિ મહમૂજ અબ્બાસ પ્રોટોકોલ તોડી કરશે સ્વાગત

વડાપ્રધાન મોદી આજે પેલેસ્ટાઈન પહોંચશે, રાષ્ટ્રપતિ મહમૂજ અબ્બાસ પ્રોટોકોલ તોડી કરશે સ્વાગત

ચાર દિવસના વિદેશ પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પેલેસ્ટાઈન પહોંચવાના છે.  જ્યા તેમનું સ્વાગત પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂજ અબ્બાસ પ્રોટોકોલ તોડીને કરશે.

દુનિયાભરમાં સંવેદનશીલ ગણાતા આ દેશની યાત્રા કનારા મોદી પહેલા ભારતીય વડાપ્રધાન હશે. પીએમ અહીં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે મુલાકાત કરશે. જે બાદ તેઓ રામલ્લાની જશે. જે પૈકી તેઓ યાસર અરાફાત મ્યુઝિયમની મુલાકાત લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે પેલેસ્ટાઈનના વિકાસને લઈને ચર્ચા વિચારણા કરશે.

પેલેસ્ટાઈન બાદ વાડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબી જવા રવાના થશે.  વડાપ્રધાન આજે અબુધાબીની મુલાકાતે જવાન છે. પીએમ મોદીના અબુધાબી પ્રવાસ પહેલા ત્યાના સ્થાનિક મીડિયામાં પીએમ મોદીને કવરેજ આપવામાં આવ્યું છે. પીએમ મોદીને સ્થાનિક સમાચાર પત્ર ખાલીજ ટાઈમ્સ અને ગલ્ફ ન્યૂઝમાં સ્થાન મળ્યું છે.

સમાચાર પત્રમાં યૂએઈ અને ભારતના સંબંધોની ઝાંખી જોવા મળી હતી. અબુધાબીમાં ભારચીય સમુદાયને સંબોધન કરશે. ત્યાર બાદ પીએમ હિંદુ મંદિરનો શિલાન્યાસ કરશે.

 

Related posts

કોન્ટ્રોવર્સી ક્વીને અનોખા અંદાજમાં કરવાચોથનું કરાવ્યું ફોટોશૂટ

pratik shah

ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટર પર લાગ્યા ગંભીર આરોપો, તેમના વિરુદ્ધ નોંધાઈ FIR

pratik shah

ફિલ્મોમાં પોતાના રોલ બાબતે એવું તે શું કહ્યું આ અભિનેત્રીએ, જાણો તેના વિશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!