GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Tweet કરી ભારતના પનોતા પુત્ર સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી

ભારતની અખંડિતતાના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતીની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને ભારતના પનોતા પુત્ર સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી છે. મોદીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે દેશને એકતાના સૂત્રમાં પરોવનારા લોહપુરુષ સરદાર વલ્લભાઈ પટેલને તેમની જયંતી પર કોટિ-કોટિ નમન.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.

Related posts

રાજસ્થાનમાં રાજકીય સંકટ: મોડી રાતે અશોક ગેહલોત કરશે ધારાસભ્યો અને મંત્રીઓ સાથે બેઠક, સચિન પાયલોટ દિલ્હીમાં પહોંચ્યા

Pravin Makwana

China મુદ્દે ફરી એક વાર બોલ્યા રાહુલ ગાંધી, શા માટે પીએમ કરી રહ્યા છે ચીનનું સમર્થન

pratik shah

Amitabh Bachchan ની તબિયત પર બોલ્યા ધરમપાજી, કહ્યું: જલ્દી સાજો થઇ જશે મારો ભાઈ, જ્યા તમે ચિંતા ન કરો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!