GSTV
Home » News » વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિપુરામાં બે જનસભાને સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિપુરામાં બે જનસભાને સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિપુરામાં બે જનસભાને સંબોધવાના છે. પીએમ મોદી સોનામૂપા અને ઉત્તર ત્રિપુરાના કૈલાશહેરમાં વિશાળ જનસભાને સંબોધી મુસ્લિમ મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ કરશે.

ત્રિપુરા ભાજપ પ્રભારી સુનીલ દેવધરે આ અંગેની માહિતી આપી છે,  સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદી દિલ્હીથી વિશેષ વિમાન દ્વારા ત્રિપુરા આવશે. એરપોર્ટ પર થોડો આરામ કર્યા બાદ પીએમ મોદી કૈલાશહેર જવા માટે રવાના થશે.

કૈલાશહેરની રેલી પૂર્ણ થયા બાદ પીએમ દિલ્હી જવા માટે રવાના થશે. મહત્વનું છે કે ત્રિપુરામાં 60 વિધાસભાની બેઠક માટે મતદાન થવાનું છે. ત્યારે પીએમ મોદીની રેલીને મહત્વની માનવામાં આવી રહી છે.

Related posts

દેશના સૌથી લાંબા વ્યક્તિએ યોગી આદિત્યનાથ પાસે માગી આ મદદ

Bansari

‘ભૂતાનના સપનાને સાકાર કરવા માટે સંભવ પ્રયત્ન કરીશું’ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Mayur

કોઈ દિવસની 22 કલાક તો કોઈ માત્ર 30 મિનિટ, આટલા કલાક ઉંઘે છે જંગલના પ્રાણીઓ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!