GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

લો પ્રેશર સિસ્ટમથી આગામી 48 કલાકમાં અતિભારે વરસાદની શક્યતા : હવામાન વિભાગ

પશ્ચિમ બંગાળમાં સર્જાયેલા અપર એર સર્ક્યુલેશન અને રાજસ્થાનમાં સર્જાયેલી લો પ્રેશરની સિસ્ટમના લીધે સમગ્ર ગુજરાતમાં ફરીથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીના પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, NDRF અને ફાયર બ્રિગેડની ટીમોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

કંટ્રોલ રૂમના મારફતે સમગ્ર જિલ્લામાં વરસી રહેલા વરસાદની માહિતી તંત્ર દ્વારા એકત્ર કરવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને સલામત જગ્યા પર રહેવા અને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે અપીલ પણ કરવામાં આવી છે.

READ ALSO : 

માંગરોળમાં 11, કેશોદમાં 8 ઇંચ વરસાદ, 24 કલાકમાં 33 જિ.ના 236 તા.માં વરસાદ નોંધાયો

 

 

Related posts

ખતરનાક હતી સની લિયોનીની પહેલી Kiss, પપ્પાએ પકડી હતી રંગેહાથ અને પછી…

Mansi Patel

સોનૂ સૂદની મદદ કોંગ્રેસીઓને ખટકી: સોશિયલ મીડિયા પર વિરોધ, આપી દીધું ‘BJP એજન્ટ’નું ટેગ

Bansari

નમાશી ચક્રવર્તીએ લગાવ્યા ગંભીર આરોપ, પિતા મિથુન ચક્રવર્તી સાથે થયો છે આ અન્યાય

Arohi
Do NOT follow this link or you will be banned from the site!