GSTV

રામ માધવ : ત્રિપુરીમાં કોઈની પ્રતિમાને તોડવામાં આવી નથી, માત્ર દુષ્પ્રચાર કરાઈ રહ્યો છે

Last Updated on March 9, 2018 by

ભાજપના મહાસચિવ રામ માધવે એક નિવેદનમાં કહ્યુ કે ત્રિપુરીમાં કોઈની પ્રતિમાને તોડવામાં આવી નથી. પ્રતિમા તોડાવ માટે માત્ર દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

ત્રિપુરીમાં જે પ્રતિમા તોડવામાં આવી છે. એ પ્રતિમાનું નિર્માણ કોઈની ખાનગી જમીન ઉપર કરવામાં આવ્યું હતું. જેમણે પ્રતિમાનું નિર્માણ કર્યુ હતું. તેમણે આ પ્રતિમાને હટાવી છે.

ત્રિપુરામાં ભાજપ ઉપર ગુંડાગરીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ગુંડાગીરી તો પશ્વિમ બંગાળમાં કરવામાં આવી રહી છે. મમતા બેનર્જીએ પશ્વિમ બંગાળની ચિંતા કરવી જોઈએ. તેઓ દેશની ચિંતા કરવાની બંધ કરે.

ત્રિપુરામાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ લેનિનની પ્રતિમા તોડી પાડવાની ઘટના બની હતી. પ્રતિમા તોડી પાડવાની ઘટના બાદ ભાજપના કાર્યકરોએ પ્રતિમાને તોડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!