GSTV

રાણાવાવ ડબલ મર્ડર કેસ : હાઇકોર્ટે ભીમા દુલા સહિત 3ને આજીવન કેદની સજા ફટકારી

Last Updated on October 13, 2017 by

પોરબંદરના રાણાવાવ ખાતે ડબલ મર્ડર કેસમાં ગુજરાત હાઈકોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો છે. તેમજ ગેંગ લીડર ભીમા દુલા સહિત ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

વર્ષ 2004માં રાણાવાવ તાલુકા આદિત્યાણા ગામે મુસ્લિમ શખ્સ ઇસ્માઇલ ટીટી અને તેના પુત્રની હત્યા થઈ હતી. ભીમા દુલા લાંબા સમય સુધી ફરાર રહ્યો હતો અને તે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને ભીમા દુલાએ વર્ષો સુધી જેલની હવા ખાધી હતી.

થોડા મહિનાઓ પહેલા ભીમા દુલાએ ઈસ્માઈલ ટીટી અને તેના પુત્રની હત્યાનો બદલો લેવા ઈસ્માઈલટીટીના બીજા પુત્રે આદિત્યાણામાં ભીમા દુલા પર ફારીંગ કર્યું હતું અને ભીમા દુલાને એક ગોળી પણ લાગી હતી અને ભીમા દુલાનો તે સમયે પણ આબાદ બચાવ થયો હતો.

Related posts

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta

ભાલ પંથકમાં ભારે તબાહી / નદીઓ બની ગાંડીતૂર તો ગામોમાં જવાના રસ્તા થયા બંધ, રાહતની માંગ

Pritesh Mehta

ભાલ પંથકમાં પણ વરસાદે વેરી તારાજી, સરકારનો એક નિર્ણય સર્જે છે દર વર્ષે તબાહીના દ્રશ્યો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!