GSTV
Home » News » રાજ્યના મલ્ટીપ્લેક્સ થિયેટર માલિકોએ પદ્માવત નહીં રિલીઝ કરવાનો લીધો નિર્ણય

રાજ્યના મલ્ટીપ્લેક્સ થિયેટર માલિકોએ પદ્માવત નહીં રિલીઝ કરવાનો લીધો નિર્ણય

ગુજરાતમાં મલ્ટીપ્લેક્સ થીયેટરના માલિકોએ રાજ્યમાં પદ્માવત ફિલ્મ રિલિઝ નહીં કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો છે. તથા રાજપૂત સમાજના વિવિધ સગંઠનો અને કરણી સેનાએ ગુજરાતમાંથી બંઘનુ એલાન પણ પરત ખેંચ્યુ છે.

તેમ છતાંય હજુ રાજયમાં કટેલીક જગ્યાએ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ગાંધીનગરમાં વિધાનસભાની નજીક આવેલા મલ્ટીપેલ્કસ સિનેમાની બહાર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાંઘીનગર જિલ્લામાં પણ અન્ય 6 જટેલા મલ્ટીપ્લેક્સ પર પોલીસ જવાનો તૈનાત કરાયા છે.

Related posts

ગુજરાતમાં જનાધાર મજબૂત કરવા માટે કોંગ્રેસ તૈયાર, ઓગસ્ટથી શરૂ કરશે ગુજરાત કોંગ્રેસ સંગઠન અભિયાન

Bansari

ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા વડોદરાના મહંમદ આરીફ પઠાણ ઉધમપુરમાં ગોળી વાગવાતા શહીદ

Nilesh Jethva

પાક વિમા મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસ આક્રમક મુડમાં, નીતિન પટેલના જવાબથી હોબાળો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!