GSTV
Home » News » રાજકોટ: સ્વાઇન ફ્લૂથી વધુ 2 દર્દીઓના મોત

રાજકોટ: સ્વાઇન ફ્લૂથી વધુ 2 દર્દીઓના મોત

રાજકોટમાં વધુ એક વખત સ્વાઈન ફ્લૂએ ફૂંફાડો માર્યો હોય તેમ લાગે છે. સ્વાઈન ફ્લૂથી વધુ બે દર્દીઓના મોત નિપજ્યા છે અને કુલ મૃત્યુઆંક 125 થયો છે.

રાજકોટ શહેરમાં બે , મોરબીમાં એક, જુનાગઢમાં બે સુરેન્દ્રનગર અને અમરેલીમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટમાં અત્યાર સુધી 533 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજકોટમાં સ્વાઈન ફ્લૂથી અત્યાર સુધી શહેરમાં 180 કેસ નોંધાયા છે અને 40 મોત નિપજ્યુ છે. જ્યારે રાજકોટ ગ્રામીણ વિસ્તારમાં 116 કેસ નોંધાયા છે અને 31 લોકોના મોત થયા છે. અન્ય જિલ્લાના 327 કેસ રાજકોટમાં નોંધાયા છે. તેમજ 54 લોકોના મોત થયા છે. હાલ હોસ્પિટલમાં 37 લોકો દાખલ છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 28 દર્દીઓ દાખલ છે

Related posts

રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં દારૂની મહેફિલ મામલે વધુ પાંચ લોકોની અટકાયત

Nilesh Jethva

આને કહેવાય ભીનું સંકેલવાના પ્રયાસો : રાજકોટની દારૂ પાર્ટીમાં પીધેલાઓના સેમ્પલ નશો ઉતરી ગયા બાદ લેવામાં આવ્યા

Mayur

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!