GSTV
Home » News » રાજકોટ : રવિન્દ્ર જાડેજાની હોટેલ ‘જડ્ડસ’ પર આ.વિભાગના દરોડા, 75 કિલો અખાદ્ય જથ્થા મળ્યો

રાજકોટ : રવિન્દ્ર જાડેજાની હોટેલ ‘જડ્ડસ’ પર આ.વિભાગના દરોડા, 75 કિલો અખાદ્ય જથ્થા મળ્યો

રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમે શહેરમાં દરોડાનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની રેસ્ટોરન્ટ જાડ્ડુસ પર દરોડા પાડવામાં આવ્યા છે.

દરોડા દરમ્યાન રેસ્ટોરન્ટમાંથી 75 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે. ત્યારે રેસ્ટોરન્ટમાંથી વાસી શાકભાજી મળી આવી છે.

આરોગ્ય વિભાગની ટીમે જડ્ડુસ ઉપરાંત મેકડોનાલ્ડમાં પણ દરોડા પાડ્યાં છે. રાજકોટમાં સતત ચોથા દિવસે આરોગ્ય વિભાગની ટીમે દરોડાની કાર્યવાહી કરી છે.

Related posts

VIDEO : અમદાવાદમાં દારૂના અડ્ડા પર રેડ, મહિલા બુટલેગરને ટીંગાટોળી કરીને લઈ ગઈ પોલીસ

Nilesh Jethva

15 વર્ષીય સગીરાને લગ્ન માટે વેચી દેવાઇ, ફોટા સામે આવતા ભાંડો ઉટ્યો

Nilesh Jethva

હોસ્પિટલની ઘોર બેદરકારી : પોસ્ટમોર્ટમમાં લાવેલા મૃતદેહનું આ અંગ ઉંદરડો ખાઈ ગયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!