GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

રાજકોટ : ભાદર ડેમ સુકાતા ગ્રામિણ વિસ્તારોમાં મુશ્કેલીના એંધાણ!

રાજકોટ જિલ્લા માટે ખૂબ જ મહત્વનો ગણાતો ભાદર ડેમ સાવ ખાલી થઇ ગયો છે. ભાદર ડેમમાં માત્ર 2 દિવસ ચાલી શકે તેટલુ જ પાણી બચ્યું છે. સોમવારથી સમગ્ર રાજકોટ નર્મદા યોજના આધારીત ભાદર ખાલી થઇ જતા ગ્રામિણ વિસ્તારોમાં મોટી મુશ્કેલી સર્જાશે.

મહત્વપૂર્ણ છે કે 35 ફૂટની સપાટી ધરાવતા ભાદર ડેમમાંથી રાજકોટ, જેતપુર, ગોંડલ સહિતના તાલુકાઓને પાણી પૂરુ પાડે છે. ભાદર ડેમ ખાલી થઇ જવાના પગલે હવે રાજકોટને મળતુ 29 ટકા પાણીનો ભાર હવે માત્ર નર્મદા યોજના પર આધારત રહેશે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

ફોટો સારો આવે તેની લ્હાયમાં નિયમો નેવે મુક્યા, આ કેબિનેટ મંત્રીએ માસ્ક-ડિસ્ટન્સનું કર્યુ ખુલ્લેઆમ ઉલ્લંઘન

Arohi

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આંતર રાજ્ય ચોરીને અંજામ આપતી ગેંગના બે સભ્યની ધરપકડ, 12 જેટલા ચોરીના ભેદ ઉકેલાયા

Nilesh Jethva

જેતપુરમાં સગીરા સાથે દુષ્કર્મ, પોલીસે ફરિયાદ ન લેતા માતા પહોંચી જિલ્લા પોલીસ વડા પાસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!